• Gujarati News
  • ખાડામાં કાર ખાબકી, બેના મોત

ખાડામાં કાર ખાબકી, બેના મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માલેગાંવ ખાતેરહેતા રાજગઢ પરિવારમાં દીકરીના લગ્ન હોવાથી વડોદરા ખાતે કંકોતરી આપ્યા બાદ માલેગાંવ પરત ફરી રહ્યાં હતાં ત્યારે તાપીના ઉચ્છલના જામકી ગામ નજીક કારચાલકે સ્ટિયરિંગ ઉપર કાબૂ ગૂમાવતાં કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં જેમના લગ્ન હતાં તે યુવતી અને તેની માતાનું ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.