• Gujarati News
  • એલેિમ્બક ફાર્માસ્યુિટ. િલ.ના કોન્સોલીડેટેડ પરિણામો

એલેિમ્બક ફાર્માસ્યુિટ. િલ.ના કોન્સોલીડેટેડ પરિણામો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. એલેિમ્બક ફાર્માસ્યુિટકલ િલ. દ્વારા તા. 30-9-2014ના રોજ પુરા થતાં િત્રમાિસક ગાળાના કોન્સોલીડેટેડ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ચોખ્ખા નફામાં 25 ટકાનો વધારો અને આવકમાં 13 ટકાનો વધારો નોંધાયો છે. ઉપરાંત ચોખ્ખું વેચાણ 14 ટકા વધીને 1044.9 કરોડ થયુ છે જે પાછલા વર્ષે આજ ગાળામા રૂા. 916.5 કરોડ હતું. ટેકસ પહેલાનો નફો 28 ટકા વધીને માિસક ગાળામાં 141 કરોડથી 180.6 કરોડ થયો. ચોખ્ખો નફો 31 ટકા વધીને 108.3 કરોડથી 141.9 કરોડ થયો.

િબઝનેસ પ્લસ