તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગુજરાત કરાટે ચેિમ્પ. સહિત સ્પર્ધામાં િશવમ રાવલે મેળવ્યા 4 ગોલ્ડ મેડલ

ગુજરાત કરાટે ચેિમ્પ. સહિત સ્પર્ધામાં િશવમ રાવલે મેળવ્યા 4 ગોલ્ડ મેડલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા }તાજેતરમાં નડિયાદ ખાતે યોજાયેલ ઓલ ગુજરાત કરાટે ચેિમ્પયનશિપમાં વડોદરાના િશવમ રાવલે બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તે અગાઉ ઇન્ટરનેશનલ કરાટે ચેિમ્પયનશિપમાં પણ તેણે બે ગોલ્ડમેડલ મેળવ્ગયા હતા. માત્ર 20 વર્ષની વયે તે 4 િડગ્રી બ્લેકબેલ્ટ હોલ્ડર બન્યો છે. આજ િદન સુધીમાં તેણે સ્ટેટ નેશનલ અને ઇન્ટરનેશનલ મળી 25 નાની મોટી ટ્રોિફઓ મેળવી છે. તે માત્ર વર્ષની વયે પ્રથમ િડગ્રી બ્લેકબેલ્ટ બનનાર ભારતનો કરાટેકા હતો.