તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ દ્વારા ~165 કરોડના વીમા મંજૂર કરાયા

મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ દ્વારા ~165 કરોડના વીમા મંજૂર કરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| રાજ્યમાં21 કાર્યાલયો અને 700થી વધુ કર્મચારીઓ ધરાવતી વીમા કંપની મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સે એક્સીસ બેંક સાથે જોડાણ કરીને બેંકની 233 શાખા પર પણ પોતાની હાજરી સ્થાપિત કરી બેંક એસ્યોરન્સ પાર્ટનરની પ્રતિષ્ઠા મેળવી રહી છે. રાજ્યમાં કંપની દ્વારા આશરે ~31,728 કરોડનું વીમા કવચ પૂરું પડાઈ રહ્યું છે. કંપનીના કુલ વેપારમાં ગુજરાતનો ફાળો 8.2% છે. આજ સુધીમાં કંપનીએ ~165 કરોડના વીમા મંજૂર કર્યા છે.