તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવ મહિનામાં...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવ મહિનામાં...

કારણછે. એક તો સરકારની આવક અપેક્ષા કરતાં ઘણી ઓછી થઈ હતી. બજેટમાં 13.6 લાખ કરોડની આવકનો અંદાજ લગાવ્યો હતો પરંતુ આઠ મહિનામાં માત્ર 6.57 લાખ કરોડ આવ્યા છે. એટલે કે લગભગ 43 ટકા. દરમિયાન ખર્ચ નિર્ધારિત હિસાબે થતો રહ્યો. સરકાર નવેમ્બર સુધીમાં બિનયોજનાગતમાં 7.8 લાખ રૂપિયા ખર્ચી ચૂકી હતી એટલે કે લક્ષ્યના 64 ટકા. ઉપરાંત સરકારે નુકસાનનું લક્ષ્ય જીડીપીના 4.1 ટકા નક્કી કર્યું હતું.

સોરઠ-ઉત્તર...

ફરીવળ્યા હતા. ઉત્તર ગુજરાતમાંય કમોસમી વરસાદે બુધવારે સૌરાષ્ટ્રવાળી કરી હતી. મહેસાણા, બનાસકાંઠા, પાટણ તેમ સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો તેમ ભારે વરસાદ ઝાપટારૂપે ખાબક્યો હતો.

અમરેલી પંથકમાં બુધવારે સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. તેમ બપોર બાદ ધારી પંથકમાં તો અડધો ઈંચ વરસાદ પડી ગયો હતો. બાબરા અને બગસરા પંથકમાં વહેલી સવારે હળવું ઝાપટુ પડ્યું હતું. ભાવનગરમાં બપોરના સુમારે ત્રણેક ઝાપટા ખાબક્યા હતા. ત્યારે કચ્છના ગાગોદર, ગોધરા સહિત અન્ય કેટલાક વિસ્તારમાં ઝાપટા ને હળવો વરસાદ થયો હતો. મહેસાણા જિલ્લાના વિસનગરમાં બપોર બાદ આકાશમાં કાળાડિંબાગ વાદળો છવાઈ જવાની સાથે વરસાદ ખાબકતા શહેરના માયા બજાર, ગંજી, સવાલા દરવાજા, દીપક ચાર રસ્તા સહિતના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. અડધા કલાકે વરસાદે વિરામ ફરમાવ્યો હતો. જ્યારે હિંમતનગર,, ખેડબ્રહ્મા, શામળાજી અને લાંબડિયા, ગાંભોઈમાં માવઠાથી ખેતીના પાકોમાં ફૂગજન્ય રોગ આવવાની ભીતિથી ખેડૂતોમાં ઉચાટની લાગણી પ્રસરી હતી. પાટણ પંથક સહિત સિધ્ધપુર, ચાણસ્મા, શંખેશ્વર, રાધનપુર અને વારાહી - બાલીસણા વિસ્તારમાં છુટાંછવાયા હળવા વરસાદી ઝાપટા થતાં સમગ્ર દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ચરોતરના નડિયાદ, ખંભાત તેમ તારાપુર તાલુકામાં હળવો વરસાદ થયો હતો. ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરા, ભરૂચ જિલ્લામાં અમીછાંટણારૂપે તેમ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બુધવારે દિવસ દરમિયાન હવામાન વાદળછાયું રહેવાની સાથે માવઠાની શક્યતા હવામાન વિભાગેના સુત્રોએ વધુમાં વ્યક્ત કરી છે.આપણેજે કેટલુંક...

તેવર્ષો-શતાબ્દીઓસુધી લટકીને કોતરેલો હોય તેવો બની જાય છે. શબ્દોનું પણ આવું છે. નવો શબ્દ ચાલે છે, પછી તે કોતરેલો પથ્થર બની જાય છે.

}યતિન્દ્ર: તેપથ્થરમાં તમારી વિચારધારા કેટલી પ્રભાવી હોય છેω

પ્રસૂન:વિચારધારનોપ્રભાવ પડે તે શક્ય નથી. જો તમા