તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કારમાં દારૂ સાથે ઝડપાયેલા બૂટલેગરને 1 િદવસના રિમાન્ડ

કારમાં દારૂ સાથે ઝડપાયેલા બૂટલેગરને 1 િદવસના રિમાન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |માંજલપુર પોલીસ મંગળવારે રાતે બાતમીના આધારે કલાલી રોડ પર વોચમાં ગોઠવી એસેન્ટ કારને અટકાવી તપાસ કરતાં દારૂ અને બિઅરનો ~58,800 નો જથ્થો મળી આવ્યો હતો. કારમાં દારૂનો વેપલો કરતા અટલાદરાના કલાલી ફાટક પાસે રહેતા રાવજી રતનજી રાજપૂતની પોલીસે કાર અને દારૂનો જથ્થો મળી કુલ ~1.63 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.બૂટલેગરને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.