• Gujarati News
  • ગત વર્ષ કરતાં બીમારીઓનું પ્રમાણ ઓછું

ગત વર્ષ કરતાં બીમારીઓનું પ્રમાણ ઓછું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત વર્ષ કરતાં બીમારીઓનું પ્રમાણ ઓછું
હાલમાં ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મલેરિયા વગેરે જેવા રોગોનો વાવર ગત વર્ષની સરખામણીમાં ઘણો ઓછો છે. ગત વર્ષની આંકડાકીય વિગતો જોઈએ તો ગત વર્ષ કરતાં બીમારીઓનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. હાલમાં શહેરમાં આરોગ્યલ ાી કામગીરીઓ જેવી કે દવાઓના છંટકાવ તથા વિવિધ વિસ્તારોમાં પાણીની સ્વરછતા વગેરે બાબતોની કામગીરી આરોગ્ય વિભાગ કરી રાો છે. ડો. દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અધિકારી, વડોદરા
મારે શું તકેદારી રાખવી?
મરછરજન્ય રોગોથી બચવા ઘર- ઓફિસ વગેરે સ્થળો પર ખરાબ તેમજ ચોખ્ખા પાણીનો ભરાવો ન થવા દેવો જોઈએ
ડેન્ગ્યૂના મરછર દિવસે કરડતા હોય છે અને વધુ ઊચે ઊડી શકતા નથી તેથી પગમાં મોજાં અને સંપૂર્ણ બોડી કવર થાય તેવાં કપડાં પહેરવાં જોઈએ.
તાવ, માથાનો દુ:ખાવો, ઠંડી લાગવી વગેરે જેવાં લ ાણો દેખાય તો તુરંત ડોકટરની સલાહ લેવી જોઈએ.
કમળાથી બચવા બહારનું ખાવાનું ન લેવું તથા પાણી પણ ઉકાળીને અથવા ફિલ્ટર વોટર પીવું .
તદ્ ઉપરાંત કોલેરાની રસી પણ હવે ઉપલબ્ધ છે તથા વધુમાં હાથ વારંવાર ધોવા જોઈએ.
ઘરની બારીઓને નેટ વડે બંધ રાખવી જેથી મરછરને અંદર આવતાં રોકી શકાય
ઘરની આસ-પાસ ડીડીટીની દવાઓનો છંટકાવ કરવો જોઈએ
(ડો. હિતેન કારેલિયા, ઇન્ફેકશ્યિશ ડિઝીઝીસ સ્પિેશયાલિસ્ટના જણાવ્યા મુજબ)
અસરગ્રસ્ત વિસ્તારો
નાગરવાડા નવાયાર્ડ માંજલપુર અટલાદરા ભાયલી સલાટવાડા
વર્ષ-૨૦૧૪ મેલેરિયા ઝેરી મેલેરિયા ડેન્ગ્યૂ ચિકનગુનિયા કમળો
૧-૨૦ ઓગષ્ટ ૨૦૦ ૫ ૧૬ ૦ ૨૬
જાન્યુ.-ઓગષ્ટ ૬૦૪ ૨૭ ૪ ૧૫ ૦
ઝેરી મલેરિયા ૫
કમળો ૨૬
ડેન્ગ્યૂ ૧૬
મલેરિયા ૨૦૦