• Gujarati News
  • 20,000 SME એકત્ર કરવાનું પ્લાનિંગ

20,000 SME એકત્ર કરવાનું પ્લાનિંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
20,000 SME એકત્ર કરવાનું પ્લાનિંગ

અમે રાજયસરકારને વાઇબ્રન્ટ સમિટમાં વેન્ડર ડેવલપમેન્ટ ડોમમાં માટે અપીલ કરી છે અને વિશ્વાસ પણ આપ્યો છે કે અમે 20,000 એસએમઇ એકત્ર કરીશું. નિલેશશુક્લા, ચેરમેન,VCCI.

વાત વિકાસની...

સિટી રિપોર્ટર :વડોદરા

વીસીસીઆઇનાએક્ઝિબિશનના ઉદઘાટન પ્રસંગે રાજ્યના નાણા અને ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે, ‘વડોદરાના યુવા આંત્રપ્રિન્યોર્સ રિસર્ચ દ્વારા જે ઓળખ ઊભી કરી છે. તેથી વિસ્તાર ઔદ્યોગિક હબ તરીકે પ્રસ્થાપિત થયો છે. ગુજરાત સરકારે જાહેર કરેલી ઇલેક્ટ્રોનિક નીતિને લીધે સર્જાયેલી તકોનો સાહસિકોએ લાભ લેવો જોઇએ. વડોદરા ઇનો‌વેશન કાઉન્સિલ અને વીસીસીઆઇ યંગ આંત્રપ્રિન્યોર્સને રિસર્ચ, માર્કેટ અને અન્ય ઉપલબ્ધ સુવિધાઓ વિશે માર્ગદર્શન આપીને વડોદરા શહેરને નવી ઓળખ આપી શકે છે. એક્ઝિબિશનને લીધે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ કઇ પ્રોડક્ટ બનાવી શકાય તે જાણીને, બનાવીને બજારમાં વેંચી શકે છે. શહેરોમાં બહેનોને રોજગારી મળી શકે તે માટે સરકારે ગાર્મેન્ટ પોલીસી પણ બહગાર પાડી છે. કોમ્પિટિશનના જમાનામાં પાર્ટિસિપેશન ઓફ પબ્લિક કે એસોસિયેશન હશે તે આગળ રહેશે. એક્સપો પૂરો થયા બાદ પણ સ્કીલ ડેવલપમેન્ટ, કયા સેક્ટર્સની અહીં વધુ જરૂર છે તેનું માર્ગદર્શન વીસીસીઆઇએ આપવું જોઇએ.

સરકાર ટૂંક સમયમાં નવી ઇલેક્ટ્રોનિક પોલીસી પણ જાહેર કરશે. દેશમાં પહેલીવાર સ્ટાર્ટઅપ પોલીસી પણ લાવવામાં આવશે.

વડોદરા ઇનોવેશન હબ તરીકે વિકસ્યું છે : સૌરભ પટેલ

એક્સ્પો બાદ પણ VCCIએ માર્ગદર્શન આપવું જોઈએ

ન્યુઝ પેપરની થીમ પર

કંપનીએ સ્ટોલ ડિઝાઈન કર્યો

ઈનોવેટિવ આઈડિયા

સિટી રિપોર્ટર :વડોદરા

વીસીસીઆઈએક્સ્પોના એચઆર ડોમમાં એમ્પલ પ્રાઇવેટ લિમિટડ નામની સંસ્થાએ ન્યૂઝ પેપરની થીમ પર સ્ટોલ ડિઝાઇન કર્યો છે અને સમાચારો થકી એચઆર મેનેજમેન્ટ અને સોલ્યુશન સહિતના મુદ્દાઓ પર સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. સંસ્થાના સંચાલક નિર્મલ પારેખે જણાવ્યું હતું કે, આજના સમયમાં લિડરશિપ મેજર ચેલેન્જ છે અને તેના વિશે ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને િવસ્તૃત માર્ગદર્શન મળે તે જરૂરી છે. મુદ્દે 29મી નવેમ્બર, શનિવારે સવારે 10.30 કલાકે મારી ટોક યોજાશે. ટોકમાં હું સ્ટુડન્ટ્સ સહિતના અન્ય અન્ય સબંધીત લોકોને ગાઇડન્સ આપીશ. જે તેમને ખુબ ઉપયોગી પુરવાર થશે.’

સ્ટોલ પર એચઆર સોલ્યૂશન્સ ઉપરાંત ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, રિક્રુટમેન્ટ એચઆર મેનેજમેન્ટ, એચઆર સિસ