• Gujarati News
  • 8 બેડમિન્ટન પ્લેયર્સને રાઈઝિંગ સ્ટાર એવોર્ડ

8 બેડમિન્ટન પ્લેયર્સને રાઈઝિંગ સ્ટાર એવોર્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
8 બેડમિન્ટન પ્લેયર્સને રાઈઝિંગ સ્ટાર એવોર્ડ

સિનિયર્સ માટેની ઓપન બરોડા બેડમિન્ટન ટુર્ના.નો પ્રારંભ થયો.

એસ.ટી.દેસાઈને િવશેષ સન્માન

પ્રસંગેસિનિયર બેડમિન્ટન પ્લેયર એસ.ટી.દેસાઈને લાઈફ ટાઈમ એચિવમેન્ટથી સન્માનિત કરાયા. તેમને એવોર્ડ બેડમિન્ટન સ્પોર્ટને પ્રમોટ કરવા આપેલા યોગદાન બદલ અપાયો છે.

FELICITATION

સિટી રિપોર્ટર :વડોદરા

વડોદરાબેડમિન્ટન લવર્સ દ્વારા 3 દિવસની ઓપન બરોડા બેડમિન્ટન ટુર્નામેન્ટનો પ્રારંભ ગુરુવારથી થયો છે. ટુર્નામેન્ટ માત્ર સિનિયર પ્લેયર્સ માટે છે. 225 પાર્ટિસિપન્ટ્સ સાથે યોજાઈ રહેલી ટુર્નામેન્ટનું ઓપનિંગ પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડે કર્યું હતું.

પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ‘હું ફિટનેસ માટે બેડમિન્ટન રમવાનું પસંદ કરું છું. વડોદરા બેડમિન્ટન લવર્સના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશ ઉમટે કહ્યું કે, ‘અમે ઓપનિંગ સેરેમનીમાં 4 ગર્લ્સ અને 4 બોઈઝ એમ કુલ 8 નાના બેડમિન્ટન પ્લેયર્સને રાઈઝિંગ સ્ટાર એવોર્ડ આપીશું. એવોર્ડ તેમને ક્લોઝિંગ સેરેમનીમાં અપાશે. જેના નામ ત્યારે ડિકલેર થશે. પ્રત્યેક પ્લેયરને 16,000ની કિંમતના સ્પોર્ટસ વાઉચર આપવામાં આવશે. જે તેમને સ્પોર્ટ ડેવલપ કરવામાં મદદરૂપ બની રહેશે.’