• Gujarati News
  • ઇકોફ્રેન્ડલી દિવાળી ઉજવાશે

ઇકોફ્રેન્ડલી દિવાળી ઉજવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |પ્રિન્સ અશોકારાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા 18 ઓક્ટોબરે 400 શારીરિક, માનસિક તેમજ વિકલાંગ વિદ્યાર્થીઓને પ્રિતી ભોજન તેમજ ફૂડ પેકેટનું વિતરણ કરી, ઇકોફ્રેન્ડલી દિવાળીનું આયોજન સવારે 11.00 કલાકે કરાયું છે. સ્કૂલના એક હજાર વિદ્યાર્થીઓ દ્વારા દિવાળીની ઉજવણી નિમિત્તે ‘સંવેદના’ નામક કાર્યક્ર યોજાશે. જેનો મુખ્ય હેતું નર દ્વારા નારાયણ સેવા, પરસ્પર ખુશીઓ ફેલાવવાનો છે.