• Gujarati News
  • તેજસ્વી તરલાઓને ઇનામ

તેજસ્વી તરલાઓને ઇનામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |દશાલાડ વણિક સમાજ દ્વારા નવરાત્રિ તેમજ શરદોત્સવ ગરબા મહોત્સવનું માંજલપુર ખાતે આયોજન કરાયું હતું. દશાલાડ વણિક સમાજ, વડોદરાના સભ્ય હિમાંશુ શાહે મધ્ય ગુજરાત વીજ કંપની લિ.દ્વારા વર્ષ 2013-14માં યશસ્વી કામગીરી બદલ મે‌ળવેલ ‘વેલડન એવોર્ડ’ માટે સમાજ તરફથી તેઓનું સન્માન કરાયું હતું. વર્ષ 2013-14ના સમાજના તેજસ્વી તારલાંને પ્રોત્સાહન રૂપે ઇનામ એનાયત કરાયા હતા.