• Gujarati News
  • િવકલાંગો માટે પસંદગી સંમેલન

િવકલાંગો માટે પસંદગી સંમેલન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |અનુબંધ ફાઉન્ડેશન અને ધી સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડીકેપ્ડ, અમદાવાદ દ્વારા વિકલાંગો માટે િવનામૂલ્યે જીવનસાથી પસંદગી સંમેલન યોજાશે. જેમાં સમગ્ર ગુજરાતના સર્વ ધર્મ-જ્ઞાતિના વિકલાંગ, શારીરિક ક્ષતિ ધરાવતાં, સફેદ ડાઘવાળા તેમજ મૂક-બધીર ઉમેદવારો ભાગ લઈ શકશે. સંમેલન 19 ઓક્ટોબરના રોજ બપોરે 12 કલાકે મહેંદી નવાઝ જંગ હોલ, સેફાલી સેન્ટર સામે, પાલડી ચાર રસ્તા, અમદાવાદ ખાતે યોજાશે.