• Gujarati News
  • સ્વચ્છતા અભિયાન’ના ભાગરૂપે શેરી નાટક

સ્વચ્છતા અભિયાન’ના ભાગરૂપે શેરી નાટક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |જેસીઆઇ બરોડા ક્વીન દ્વારા તા.18મી ઓક્ટોબરને શનિવારના રોજ સાંજે 5.00 થી 6.00 કલાક દરમિયાન શાંતિકુંજ ગાર્ડન, માંજલપુર ખાતે ‘સ્વચ્છ ભારત અભિયાન’ના ભાગરૂપે બાળકો દ્વારા નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના હેતુથી શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.