• Gujarati News
  • શહેરમાંતોફાનોમાં યાકુતપુરા સરસીયા તળાવ પાસે 28 સપ્ટેમ્બરે બપોરે થયેલા

શહેરમાંતોફાનોમાં યાકુતપુરા સરસીયા તળાવ પાસે 28 સપ્ટેમ્બરે બપોરે થયેલા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાંતોફાનોમાં યાકુતપુરા સરસીયા તળાવ પાસે 28 સપ્ટેમ્બરે બપોરે થયેલા સ્ટેબિંગમાં સિટી પોલીસે ગુરુવારે શકીલ ઉર્ફે તેજા શેખની ધરપકડ કરી એક દિવસનાં રિમાન્ડ મેળવ્યાં હતા. શુક્રવારે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાતા અદાલતે તેને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મંગલસિંહ તેમના મિત્ર બળવંત અટીલા સાથે બાઇક ઉપર જઇ રહ્યાં હતા ત્યારે યાકુતપુરા િવસ્તારમાં મેઇન રોડ પર 20 થી વધુના ટોળાએ હુમલો કર્યો હતો. ચપ્પુ વડે મંગલસિંહનાં કાન કાપી નાખી, બળવંતભાઇને લૂંટી લેવાયા હતા. અગાઉ 3 હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી હતી.

{ બે શખ્સોને આંતરી હુમલો કરાયો હતો

યાકુતપુરા પાસેના તોફાનમાં સંડોવાયેલો શકીલ તેજા જેલમાં