તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રિક્ષામાં જતાં બેનાં પર્સ ચોરાયાં

રિક્ષામાં જતાં બેનાં પર્સ ચોરાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરના રેલવે સ્ટેશન લલિતા એપાર્ટમેન્ટમાં બાબુ રણછોડ નસીત મંગળવારે રેસકોર્સ સર્કલ પાસે આવેલી બેંકમાંથી ~25,000 રોકડાં નાણાં ઉપાડ્યાં હતાં. જે ઉપાડી તેઓ રિક્ષામાં કાશી વિશ્વેશ્વર રસ્તા તરફ આવવા નીકળ્યા હતા. દરમ્યાન રિક્ષાની પાછળની સાઇડે બેઠેલાં બે ઈસમોએ તેમના પર્સ તફડાવી લીધા હતા. તેમણે ગોત્રી પોલીસ સ્ટેશને બનાવ અંગે ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે.