• Gujarati News
  • નીલા ડામોરને આર્ચરીમાં ગોલ્ડ મેડલ્સ મેળવવા બદલ પસંદ કરાયાં.

નીલા ડામોરને આર્ચરીમાં ગોલ્ડ મેડલ્સ મેળવવા બદલ પસંદ કરાયાં.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નીલા ડામોરને આર્ચરીમાં ગોલ્ડ મેડલ્સ મેળવવા બદલ પસંદ કરાયાં.

નિશિતા રાજપૂતને શિક્ષણ બદલ પ્રાઈડ.

બહેનોને નાની બચત માટે પ્રેરણા આપતા ભારતી પઢીયાર

જાણીતા કોરિયોગ્રાફર અંકિલ શાહને સન્માનિત કરાયા હતા.

કોરિયોગ્રાફ ચિરાગ મહિડા અને કાઉન્સિલર રાજેશ આયરેનું પણ સન્માન કરાયું હતું.

જુડો પ્લેયર મોનિકા ગવડે

શિવાજી બેંકના

ડાયરેક્ટર ગૌરવ પવળે

17 વર્ષના પ્રેમીલા બારીયાને આર્ચરીમા પ્રદાન બદલ એવોર્ડ આપવામાં આવ્યો

9 ને પ્રોત્સાહનએવોર્ડ‌્સ અપાયાં

}કોઠી પોળજૈન દેરાસર }સ્થાપના: 200વર્ષથી વધુ જૂનુ

}ટ્રસ્ટીઓનીસંખ્યા : 13

}શહેરમાંપ્રદાન: દરવર્ષે ગરીબ અને સ્કોલર 1000 સ્ટુડન્ટ્સને સ્કોલરશિપ આપે છે. ઉપરાંત જે ગરીબોને દવા કે સારવાર માટે નાણાની જરૂર હોય તેમને ચેક દ્વારા સહાય આપે છે.

પંચરત્ન |જીએનએનઅને મા જોગણી ટ્રસ્ટ દ્વારા શહેરમાં વિશેષ પ્રદાન આપનાર મહાનુભાવો અને સંસ્થાઓનું સન્માન કરાયું હતું.

jewels of city

કલ્ચરલ રિપોર્ટર } બુધવારેસર સયાજીરાવ નગરગૃહ ખાતે વડોદરા ગૌરવ પુસ્કાર એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો. પુરસ્કારનું આયોજન જીએનએન અને મા જોગણી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સમારોહમાં વડોદરામાં સમાજસેવા સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ અને મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યાં હતા. જેમાં હરિ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કોઠીપોળ જૈન દેરાસરના પ્રકાશ શાહ અને બીઆરજી ટ્રસ્ટના એમડી બકુલેશ ગુપ્તા તથા ગુજરાત બોડી બિલ્ડિંગ એસોસિયેશનના પ્રેસિડેન્ટ હરિશ જાધવને ‘વડોદરા ગૌરવ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો. ઉપરાંત પ્રોત્સાહન પુરસ્કાર તરીકે વડોદરાની ગરીબ અને મધ્યમવર્ગની હજારો વિદ્યાર્થિનીઓની ફી ભરીને સહાય કરવામાં મદદ કરનાર નિશિતા રાજપૂત અને એશિયાડમાં ભાગ લેનાર આર્ચરી પ્લેયર નીલા ડામોરને સન્માનિત કરવામાં આવ્યાં હતા. પ્રસંગે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી, સ્વામી માર્ગય સ્મીતજી છત્રસિંહ મોરી અને રાજ્યસભાના સભ્ય ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યાં હતા. સમારોહ વિશે આયોજક નિતેશ સોલંકીએ જણાવ્યું હતું કે,‘ સમાજમાં ઘણી સંસ્થાઓ અને લોકો સમાજની નોંધપાત્ર રીતે સેવા કરતાં હોય છે. એવા લોકોને સન્માનવા અને પ્રોત્સાહિત કરવા જરૂરી હોય છે.જેથી અન્ય લોકોને પણ સમાજ માટે કંઇક કરવાની પ્રેરણા મળે.

2 NGO સહિત 5ને ‘વડોદરા રત્ન’

}સંસ્થાઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરાયો

}એવોર્ડમાં યંગસ્ટર્સની કામગીરીને બિરદાવાઈ

12 સેવાધારી સમાજસેવકો

જાતે ખાતરી કરીને મદદ કરાય

વર્ષ દરમિયાન સહયોગી સંસ્થાઅોની મદદથી 100 ગામમાં આઇ ચેકઅપ કેમ્પ, ચશ્મા વિતરણ અને કેમ્પમાં દર્દીઓના આવનજાવની વ્યવસ્થા પણ કરાવે છે. બંને હોસ્પિટલ્સમાં એમઆરઆઇ, લેબોરેટરી ટેસ્ટ્સ, દવા-ઇન્જેક્શન્સનો ખર્ચ, સર્જરી અને ઓપરેશન્સની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરાઈ છે. વર્ષ દરમિયાન 125 ની રિપ્લેસમેન્ટ ઓપરેશન્સ અને 15 થાપાના ઓપરેશન્સ તથા 60 અન્ય ઓપરેશન્સ ફ્રી કરાયાં છે. જે સફળ નિવડ્યાં છે. ટ્રસ્ટ ગરીબ પણ તેજસ્વી એવા 250 વિદ્યાર્થીઓને આર્થિક સહાય પણ કરે છે.

} એવોર્ડ મેળવનાર હરિઓમ ટ્રસ્ટ 11 સિનિયર સિટિઝન્સથી ચાલતું ટ્રસ્ટ છે, જે બે મોટી હોસ્પિટલમાં સેવા આપે છે.

ગરીબ દર્દીઓ માટે ~1.25 કરોડ ભેગા કર્યા

{ હરગોવિંદ લુલ્લા (પ્રેસિડન્ટ)

{ કીર્તિભાઇ શ્રોફ (વાઇસ પ્રેસિડન્ટ)

{ જેજી બંબાણી (મેનેજિંગ સેક્રેટરી)

{ અનિલભાઇ દીક્ષિત (સેક્રેટરી)

{ સુરેશભાઇ વકીલ ( ટ્રેઝરર)

{ સુર્યકાંતભાઇ વ્યાસ

{ નટવરભાઇ પટેલ

{ નટવરભાઇ પટેલ

{ સુરેશભાઇ શાહ

{ ટીનૂ ચાવલા

{ રમા પટેલ

{ અેનજી પટેલ

{ ચેતના કાલેલકર

મદદ માટે કોન્ટેક્ટ ક્યાં કરવો?

ટ્રસ્ટમાંથીમદદ મેળવવા કે કરવા એસએસજીએચમાં ઓપીડી-21ની બાજુમાં આવેલી ઓફિસમાં અને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં પહેલા માળે સંપર્ક કરવો.

વડોદરા }શહેરમાં એસએસજીએસ અને ગોત્રી મેડિકલ હોસ્પિટલ બંનેમાં દરરોજ સેંકડો જરૂરિયાતમંદ દર્દીઓ આવે છે જેમની પાસે દવા અને સારવારના નાણાં હોતા નથી. આવા સંખ્યાબંધ દર્દીઓ માટે સહારો બને છે શહેરના 11 સિનિયર સિટિઝન્સ જેમણે કાર્યને નિ:સ્વાર્થભાવે પોતાનું સેવાક્ષેત્ર બનાવ્યું છે. માટે તેઓ ડોનેશન્સના માધ્યમથી એકત્ર કરેલા રૂા 1.25 કરોડ જેવી માતબર રકમનો સારવાર માટે ઉપયોગ કરે છે. તેમણે સ્થાપેલી સંસ્થા હરીઓમ સેવા ટ્રસ્ટ તરીકે જાણીતી છે. આજે બુધવારે ટ્રસ્ટને ‘વડોદરા રત્ન એવોર્ડ’ એનાયત કરાયો હતો.

હાલના પદાધિકારી જેજી બાબાણી કહે છે કે,‘ 2001માં હરગોવિંદ લુલા, ટિનુ ચાવલા, સૂર્યકાંત વ્યાસ અને હું જરૂરિયાતમંદ પેશન્ટ્સને ફ્રુટ્સ અને ન્યૂઝપેપર જેવી ચીજો આપીને મદદ કરતાં હતા. અમને લાગ્યુ કે ઘણા લોકો પાસે દવા-ઇન્જેકશન અને ઓપરેશન્સ માટે પણ પૈસા હોતા નથી. તેથી તેવા લોકો માટે કંઇક નક્કર કરવાનું નક્કી કર્યું. મદદ અમે જાતે કરીશું અેમ નક્કી કર્યું. અમારી સાથે લોકો સ્વયંભૂ જોડાવા માંડ્યા.’

}ફાયર બ્રિગેડડિપાર્ટમેન્ટ }સ્થાપના: 1952

}સ્ટાફનીસંખ્યા : 250

}શહેરમાંપ્રદાન: વડોદરાફાયરબ્રિગેડ દ્વારા વર્ષે 2,500 ફાયર કોલ્સ માટે મદદ અપાય છે. વિવિધ રેસ્કયૂની કામગીરી કરાવામાં આવે છે.

}હરીશ જાધવ}એજ: 49વર્ષ

}હોદ્દો: પ્રમુખ,સ્ટેટ બોડી બિલ્ડીંગ એસો.

}શહેરમાંપ્રદાન: વડોદરામાંપહેલીવાર 2011માં મિસ્ટર ઇન્ડિયા બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજન કરાવ્યું.

}બકુલેશ ગુપ્તા}એજ: 63વર્ષ

}હોદ્દો: મેનેજિંગડિરેક્ટર, બીઆરજી ગ્રૂપ

}સિટીમાંપ્રદાન: 1992માંશિક્ષણ ક્ષેેત્રે શરૂઆત કરી હતી. જીપીએસ સ્કૂલમાં 2,700 અને ઊર્મિ સ્કૂલમાં 5,300 સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે. સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપે છે.

}હરિઓમ સેવાટ્રસ્ટ }સ્થાપના: 2011

}ટ્રસ્ટીઓનીસંખ્યા : 13

}શહેરમાંપ્રદાન: એસએસજીએચઅને ગોત્રી મેડિકલ કોલેજમાં ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક દવાઓ આપવી અને તેમના અોપરેશન્સ અને લેબોરેટરી ખર્ચમાં સહાય કરે છે.