• Gujarati News
  • વડીવાડી સ્થિત ભાથુજી મંદિરે નવચંડી યજ્ઞ યોજાશે

વડીવાડી સ્થિત ભાથુજી મંદિરે નવચંડી યજ્ઞ યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડીવાડી ગામ ખાતે આવેલ જય વીર ભાથુજી મહારાજ મંદિર દ્વારા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવનાર છે. ભાથીજી મહારાજના ઘોડાની સ્થાપના દિન નિમિત્તે સમસ્ત વડીવાડી ગ્રામજનો દ્વારા તા.9,એપ્રિલના રોજ સવારે 8.30 થી 5.00 કલાક દરમિયાન નવચંડી યજ્ઞ યોજાશે. બપોરે 12.30 કલાકે સત્યનારાયણ ભગવાનની કથા અને સાંજે 7.00 કલાકે ભાથુજી મહારાજનું રાવણું તેમજ રાત્રે 9.00 કલાકે આખ્યાન રાખેલ છે.