• Gujarati News
  • ઓપન બરોડા ઇ. સ્કૂલ ટે. ટેનિસ ટુર્ના. શરૂ

ઓપન બરોડા ઇ. સ્કૂલ ટે. ટેનિસ ટુર્ના. શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા }બરોડા ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા તા. 12થી 14 ફેબ્રુઆરી દરમિયાન મ.સ.યુનિ.ટીટી હોલ ખાતે ઓપન બરોડા ઇન્ટર,સ્કૂલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો આજે પ્રારંભ થયો છે. જેમાં કુલ 14 કેટેગરી રાખવામાં આવી છે.કેટેગરીમાં ટીમ ઇવેન્ટ, સિંગલ્સ, ડબલ્સ, અંડર-12,15 અને બોઇઝ,ગર્લ્સની કેટેગરીનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટમાં શહેરની 24 શાળાઓના 200 સ્પર્ધકો ભાગ લીધો છે. આજે પ્રથમ િદવસે જુનિયર બોઇઝ અને બોઇઝ સિંગલ્સ ઇવેન્ટથી કરવામાં અાવ્યો હતો. જેમાં અપેક્ષીત પરીણામો આવ્યા હતા.