• Gujarati News
  • બાઇક પરથી પડેલ યુવકનું મોત

બાઇક પરથી પડેલ યુવકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |રામદેવનગર પાસે રહેતા 36 વર્ષીય મહેશ બળદેવભાઈ માછી 17મીએ બાઈક લઈ પાણીગેટ તરફથી પસાર થતા હતા. દરમિયાન પાણીગેટ ખાતેની સુલેમાની ચાલ પાસે કૂતરું આડે આવી જતાં તેઓ રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં તેમને ગંભીર ઈજા થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિવારે પરોઢિયે તેમનું મોત થયું હતું.