• Gujarati News
  • પાર્કિંગની દીવાલ તોડી પડાઇ

પાર્કિંગની દીવાલ તોડી પડાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. સેવાસદનનીદબાણ શાખાએ ગુરુવારે બાંધકામ પરવાનગી વિભાગને સાથે રાખી કોર્મશિયલ કોમ્પ્લેકસના પાર્કિગના ભાગનુ તેમજ સોસાયટીના આંતરિક ભાગમાં દબાણો દુર કર્યા હતા.

શહેરના કારેલીબાગ વીઆઇપી રોડ સ્થિત વીઆઇપી વ્યૂ કોમ્પ્લેકસના પાર્કિગના ભાગમાં દિવાલ બની હોવાનુ મહાનગર સેવાસદનના ધ્યાને આવ્યુ હતુ. જેથી, ગુરુવારે દબાણ શાખાએ બાંધકામ પરવાનગી વિભાગને સાથે રાખી દિવાલ ધરાશયી કરીને પાર્કિગની જગ્યા ખુલ્લી કરાવી હતી.