• Gujarati News
  • દાંડિયાબજારના જૂના મકાનમાં આગ

દાંડિયાબજારના જૂના મકાનમાં આગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. દાંડીયાબજાર પાસે 50 વર્ષ જુના મકાનના પહેલા માળે શોર્ટ સર્કિટથી આગ લાગતા ફાયર બ્રિગેડ તુરત ઘટના સ્થળે ધસી ગયુ હતુ અને આગને કાબુમાં લઇ લીધી હતી. મકાનમાં ધુમાડા જોવા મળતા સામે આવેલા ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાયટર સાથે પહોંચી જઇને આગ બુઝાવાની કામગીરી શરુ કરી દેતા આગ કાબુમાં આવી ગઇ હતી. લાકડાનું જુનુ જર્જરીત મકાન હોવાથી આગથી બચાવવા માટે સુરત કામગીરી કરાતા વધુ નુકશાન અટકાવી શકાયુ હતુ.