• Gujarati News
  • મહાકાળી માતાજીમા ભવ્ય ડાક ડમ્મરનો કાર્યક્રમ

મહાકાળી માતાજીમા ભવ્ય ડાક ડમ્મરનો કાર્યક્રમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સૌરાષ્ટ્રસમાજ પંચ,વડોદરા અને સૌરાષ્ટ્ર યુવક પ્રગતિ મંડળ દ્વારા મહાકાળી માતાજીના ભવ્ય ડાક ડમ્મર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.11મી એપ્રિલે સાંજે 7.00 કલાકે મહાઆરતી અને રાત્રે 9.30 કલાકે ડાક ડમરનો કાર્યક્રમ યોજાશે. મહાકાળી મંદિર, બરાનપુરા ડભોઇયા પોલીસ ચોકી સામે, કાઠીયાવાડી વાસ ખાતે સૌરાષ્ટ્ર સમાજ પંચ,વડોદરા અને સૌરાષ્ટ્ર યુવક પ્રગતિ મંડળ દ્વારા આયોજિત ડાક ડમરના કાર્યક્રમ રાજકોટવાલા વિજય પરમાર અને બગસરાવાળા હિરેન કુંભાર રજૂ કરશે.