• Gujarati News
  • એકતાનગરમાં તલવારથી હુમલો

એકતાનગરમાં તલવારથી હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકતાનગરમાંવાહીદ સૈયદના કારખાનામાં સાકીર હુસેન અબ્દુલ મયુદ સૈયદને મળેલા અમન દિવાન, કાલુ રાજુ તથા શાહરુલ સહિતના શખ્સોએ ધમકી આપી હતી કે તારે ધંધો કરવો હોય તો પૈસા આપવા પડશે અને પૈસાની ધમકી આપ્યા બાદ શખ્સોએ સાકીર હુસેનને તલવાર મારી હતી જેથી તેને ઇજા પહોંચી હતી. બાબતે કોઇને જાણ કરી તો જાનથી હાથ ધોવા પડશે તેવી ધમકી પણ આરોપીઓએ આપી હોવા બાબતે સાકીર હુસેને કિશનવાડી પોલીસ સમક્ષ ફરિયાદ કરતા પોલીસે બાબતે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.