BMA TALK
િસટી િરપોર્ટર :વડોદરા
બરોડામેનેજમેન્ટ એસો. દ્વારા 26મી સપ્ટેમ્બરે ‘અ ન્યુ ફાઉન્ડ વે ટુ બિલ્ડ ફ્રેન્ડશીપ વીથ પાકિસ્તાન: રેય ઓફ હોપ’ વિષય પર ઈવનિંગ ટોક યોજાશે. જેમાં ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ડો.ભાવના મહેતા સંબોધન કરશે. તેઓ થોડા સમય પુર્વે પાકિસ્તાન પ્રવાસે જઇ આવેલા છે. ટોક એમ ડો આઇજી પટેલ સેમિનાર હોલમાં 6.15 વાગ્યે થશે.
‘બિલ્ડ ફ્રેન્ડશિપ વિથ પાકિસ્તાન’ વિશે ટોક