• Gujarati News
  • મુરલીધર કૃષ્ણાજના જન્મ શતાબ્દીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

મુરલીધર કૃષ્ણાજના જન્મ શતાબ્દીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સમર્થ સેવા સંઘ, વડોદરાની 1949માં સ્થાપના કરનાર જોશી મુરલીધર કૃષ્ણાજના જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે તા.19 થી 25મી એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. પ.નારાયણ ગુરુ તાલીમ શાળા, પ્રતાપરોડ ખાતે રાત્રે 9.15 કલાકે જન્મશતાબ્દીની ઉજવણી કરવામાં આવશે. તા.20મીએ રામાયણતીલ પ્રસંગ ભાગ-1 તા.20મીએ ભાગ-2, 22મીએ સંત એકનાથ મહારાજ વિશે પ્રવચન યોજાશે.