• Gujarati News
  • ટ્રેનમાં ચોરી કરતાં ઝડપાયેલા શખ્સને સુરત જેલમાં મોકલાયો

ટ્રેનમાં ચોરી કરતાં ઝડપાયેલા શખ્સને સુરત જેલમાં મોકલાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |માત્ર દક્ષિણ ભારતથી આવતી ટ્રેનોને ટાર્ગેટ બનાવીને મહિલાઓના પર્સની ઉઠાંતરી કરતા સુરતના યુવાનને વડોદરા રેલવે પોલીસે સુરતથી ટ્રાંસફર વોરંટ દ્વારા ધરપકડ કર્યા બાદ તેની પુછપરછમાં વડોદરાના સાત ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. તેના એકદિવસના રિમાંડ પુરા થતા ફરી તેને અદાલતમાં રજુ કરાતા અદાલતે સુરત જેલમાં મોકલવાનો હુકમ કર્યો હોવાનું પોલીસે જણાવ્યુ હતુ.