• Gujarati News
  • : પ્રકારનીગેમ જોઈને જૂના સમયની જોડીવાળી ગેમ્સની યાદ આવી હતી.

: પ્રકારનીગેમ જોઈને જૂના સમયની જોડીવાળી ગેમ્સની યાદ આવી હતી.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
: પ્રકારનીગેમ જોઈને જૂના સમયની જોડીવાળી ગેમ્સની યાદ આવી હતી.

ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલના એન્યુઅલ સ્પોર્ટસ ફિયેસ્ટામાં યુિનક ગેમ્સે આકર્ષણ જમાવ્યું.

PLAY TIME

જોડીદાર બનાવીને સ્ટુડન્ટ્સ િવવિધ રમતો રમ્યાં

સિટી રિપોર્ટર :વડોદરા

આજેગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ, હરણીમાં શનિવારે સવારે સ્ટુડન્ટ્સ માટે એન્યૂઅલ સ્પોર્ટ્સ ફિયેસ્ટાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ફિયેસ્ટામાં સ્કૂલના 100 કરતા પણ વધુ સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. ફિયેસ્ટામાં રેગ્યૂલર કોમ્પિટિશન્સ ઉપરાંત કેટલીક ઓફ બીટ કોમ્પિટિશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટગ ઓફ વોર, ટેબલ ટેનિસ ઉપરાંત આઉટ ડોર રેસ અને અન્ય ગેમ્સની કોમ્પિટિશન્સની મજા પણ સ્ટુડન્ટ્સે માણી હતી. આજે ડક વોક, કપડા પહેરો અને ભાગો, આંખા પાટા રેસ અને પુસ્તક રેસ જેવી વિવિધ ગેમ્સમાં વિવિધ પ્લેયર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપરાંત સ્પ્રિન્ટ્સ અને રિલે જેવી રેસ પણ યોજાઇ હતી. આમ, યુનિક ગેમ્સનું આકર્ષણ જામ્યું હતું.

પ્રસંગે સ્ટુડન્ટ્સનો ઉત્સાહ વધારવા તેમના પેરેન્ટ્સ પણ હાજર રહ્યાં હતા. વિશે સ્કૂલના ટીચર જલ્પાબહેન પટેલે જણાવ્યું કે, સ્ટુડન્ટ્સની સ્પોર્ટસ અને અન્ય ક્ષમતાઓની ખીલવણી થાય તે હેતુથી ફેસ્ટ યોજાય છે.