• Gujarati News
  • શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન

શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન

ગોરવાહા.સો એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સત્યનારાયણ વિદ્યાલયમાં શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન રખાયું હતું. કાર્યક્રમમાં ડીઇઓ નવનતી મહેતા આચાર્ય વાકળ વિદ્યાલય ધીરૂભાઇ બારોટ અને જાગૃત ગ્રાહક સંસ્થાના નરહરીભાઇ તેમજ શાળાના પ્રમુખ દલસુખ પ્રજાપતિની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં 2014-15 વર્ષના શૈક્ષણિક પ્રોજેકટ દર્શવાયો હતો.

: કાર્યક્રમનુંઉદ્ઘાટન કરતાં માજી મેયર દલસુખ પ્રજાપતિ.

CELEBRATION

સત્યનારાયણ વિદ્યાલય અને સી.કે. પ્રજાપતિ વિદ્યાલયમાં ચિલ્ડ્રન્સ ડેનું સેલિબ્રેશન કરાયું.

સિટી રિપોર્ટર :વડોદરા

શહેરનાલક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી સી.કે. પ્રજાપતિ વિદ્યાલય અને સત્યનાયરાયણ વિદ્યાલયમાં િચલ્ડ્રન્સ ડે સેિલબ્રેટ કરાયો હતો. કાર્યક્રમમાં માજી મેયર દલસુખ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે બાળકોને ક્લિન સ્કૂલ, બી હેલ્ધીનો મેસેજ ભાવિ પેઢીને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી. ઉપરાંત ભાગ-2માં કલ્ચરલ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ઉપરાંત જીવન સાધના ઈગ્લિંશ મીડિયમમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

અવેરનેસ-કલ્ચરલ ઈવેન્ટ્સ સાથે સ્ટુડન્ટ્સે ચિલ્ડ્રન્સ ડે ઉજવ્યો