• Gujarati News
  • સ્ટ્રીટ વેન્ડર્સ રજૂઆત કરાશે

સ્ટ્રીટ વેન્ડર્સ રજૂઆત કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |દિવાળીપુરા વિસ્તારમાં લારી ગલ્લા દુર કરવાની કામગીરી ટાણે લારી ગલ્લા ધારકો તેમજ સેવાસદનની દબાણ શાખાની ટીમ વચ્ચે ઘર્ષણ થયુ હતુ. વિવાદમાં 200થી વધુ લારીગલ્લાધારકો શનિવારે પોલીસ કમિશ્નરને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરનાર છે. આજે દબાણ શાખાએ જેપી રોડ પર લારી ગલ્લા દુર કરાવ્યા હતા.