• Gujarati News
  • રવિવારે બ્રહ્મ વર્ચસ્વ પત્રિકાનો વિમોચન સમારોહ યોજાશે

રવિવારે બ્રહ્મ-વર્ચસ્વ પત્રિકાનો વિમોચન સમારોહ યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |બ્રાહ્મણ સમાજ, વડોદરાના ઉપક્રમે રવિવારે સાંજે 5 કલાકે સયાજીરાવ નગરગૃહ ખાતે બ્રહ્મ વર્ચસ્વ પત્રિકાની 8 મી આવૃત્તિનો વિમોચન સમારોહ યોજવામાં આવ્યો છે. પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા અને ઇન્ડિયન ઓઇલ ટેન્કિંગ-મુંંબઇના વાઇસ પ્રેસિડેન્ટ રવિકાંત મિશ્રા સહિત ઇન્ટરનેશનલ બ્રાહ્મણ સંગઠનના રાષ્ટ્રીય મહિલા પ્રમુખ સાવિત્રી પાંડે તેમજ નેશનલ કન્વીનર ઓમકારનાથ મિશ્રા ઉપસ્થિત રહેશે.