• Gujarati News
  • ઢોર છોડાવી જનારા 6ને જેલમાં મોકલાયા

ઢોર છોડાવી જનારા 6ને જેલમાં મોકલાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. કોર્પોરેશનનાવાહનમાંથી ઢોર છોડાવીજનારા શખ્સને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતાં જ્યુ.મેિજ.એ આરોપીને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. કોર્પોરેશનની ઢોર પાર્ટીએ 3 સપ્ટેમ્બરના રોજ કેટલાક ઢોર પકડ્યાં હતાઅ્ને ગાજરાવાડી વિસ્તારમાં કેટલાક શખ્સો ધસી આવ્યાં હતા અ્ને તેઓ બળજબરીથી તમામ ઢોર છોડાવી ગયા હતા. બનાવ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.પોલીસે બનાવમાં ભરત રબારી, કૃણાલ પાંડે, વિષ્ણુ રબારી, જયેશ રબારી, નીલેશ રબારી અને કલ્પેશ રબારીની ધરપકડ કરી હતી. આજે આરોપીઓ અદાલતમાં રજૂ કરતં જેલમાં મોકલાયા હતા.