• Gujarati News
  • વડોદરા| વડોદરા.બ્રહ્માકુમારીઝ, અટલાદરા સેવા કેન્દ્ર દ્વારા ‘પરમાત્મા જ્ઞાનની મહેફિલ’ વિશેના

વડોદરા| વડોદરા.બ્રહ્માકુમારીઝ, અટલાદરા સેવા કેન્દ્ર દ્વારા ‘પરમાત્મા જ્ઞાનની મહેફિલ’ વિશેના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| વડોદરા.બ્રહ્માકુમારીઝ, અટલાદરા સેવા કેન્દ્ર દ્વારા ‘પરમાત્મા જ્ઞાનની મહેફિલ’ વિશેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પરમાત્મા જ્ઞાનની મહેફિલ તા.16મીના રોજ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય, જુની પ્રમુખ સ્વામી હોસ્પિટલની સામે, અટલાદરા ખાતે યોજાશે. પ્રસંગે વકતા તરીકે માઉન્ટ આબુ મુખ્યાલયના વરિષ્ઠ રાજયોગી શિક્ષિકા બી.કે.ઉર્મિલાબેન ઉપસ્થિત રહેશે.

બ્રહ્માકુમારીઝ દ્વારા કાર્યક્રમ