• Gujarati News
  • ભાવનગર ઢસાના સ્વામિનારાયણ મંદિરના સ્વામીના જામીન ફગાવાયા

ભાવનગર - ઢસાના સ્વામિનારાયણ મંદિરના સ્વામીના જામીન ફગાવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરના ભેજાબાજે બનાવટી નોટો છાપી તેને વેચવા જતા ભાવનગર એસ.ઓ.જી.પોલીસના હાથે ઝડપાય ગયો હતો. જેનું પગેરૂ છેક ઢસામાં નિકળતા ત્યાંના સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ પણ નકલી નોટો ખરીદી હોવાથી પોલીસે સ્વામી સહિત બે શખ્સોની પણ ધરપકડ કરી હતી. સ્વામી અદાલતમાંં જામીન માટે અરજી કરી હતી જે અદાલતે આજે ફગાવી દીધી હતી.