• Gujarati News
  • જાહેરનામુ પરવાનગી લેવી જરૂરી રાતે લાઉડ સ્પીકર વગાડવા પર પાબંદી

જાહેરનામુ - પરવાનગી લેવી જરૂરી રાતે લાઉડ સ્પીકર વગાડવા પર પાબંદી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરમાં ડિજિટલ સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ, ધ્વનિ પ્રદૂષણ કરતાં લાઉડ સ્પીકર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ વગાડવા તેમજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. જાહેરમાં લાઉડ સ્પીકર, પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ સવારે 6.00 થી રાત્રિના 10 કલાક દરમ્યાન પરવાનગી મેળવીને કરાશે.