CITY SPORT

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
CITY SPORT

િસટી રિપોર્ટર :વડોદરા

રાજ્યખેલમહાકુંભમાં રાજ્યકક્ષાની ડોઝ બોલની સ્પર્ધામાં વડોદરા શહેરની ડોઝ બોલની ટીમે બીજો ક્રમ મેળવતા સિલ્વર મેડલ મળ્યો હતો. ડોઝબોલની ટીમમાં શહેરની લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલના તમામ પ્લેયર્સ હતા. ટીમના સુનિલ બેલગાંવકર અને નિમેશ રબારીની નેશનલ લેવલે આયોજિત ટુર્નામેન્ટ માટે ગુજરાતની ટીમમાં ડોઝબોલમાં પસંદગી કરવામાં આવી છે. સ્પર્ધા દાહોદ ખાતે યોજવામાં આવી હતી.

ચેસમાંવિશાખાને ગોલ્ડ મેડલ

ખેલમહાકુંભમાંયોજાયેલી રાજ્ય સ્તરીય ચેસ સ્પર્ધામાં પણ વડોદરાની પ્લેયરે પોતાની ટેલેન્ટનો પરચો આપ્યો છે. અંડર-15 કેટેગરીમાં વડોદરાની વિશાખા નિલેશ ચવાણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આમ, ચેસનો ગોલ્ડ પણ વડોદરાને મળ્યો છે.

સ્કૂલ ગેમ્સની ડોઝબોલ સ્પર્ધામાં 2 પ્લેયર્સ જીત્યાં