• Gujarati News
  • ઠંડીનું પ્રમાણ યથાવત્

ઠંડીનું પ્રમાણ યથાવત્

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શુક્રવારે શહેરનું લઘુતમ તાપમાન વધુ નીચે ઉતરીને 17.5 ડિગ્રી રહેતા ઠંડીનું પ્રમાણ વધ્યુ હતુ અને શહેરીજનોએ ઠંડીનો અનુભવ કર્યો હતો.જો કે દિવસે તાપમાનમાં સામાન્ય વધારો થયો હતો અને વાતાવરણ હુંફાળુ રહ્યુ હતુ. આવતીકાલે શનિવારે પણ લઘુતમ તાપમાન 17 ડિગ્રી રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. શહેરમાં ઠંડીની અસર હવે વરતાઇ રહી છે.