તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઇન્ટર ડિિસ્ટ્રક્ટ ટેબલ ટેનિસ ચેિમ્પયનશિપના િવજેતાઓ

ઇન્ટર ડિિસ્ટ્રક્ટ ટેબલ ટેનિસ ચેિમ્પયનશિપના િવજેતાઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. તાજેતરમાંટેબલ ટેિનસ એસો. ઓફ બરોડા દ્વારા મ.સ.યુ ટીટી સેન્ટર ખાતે ઇન્ટર ડિિસ્ટ્રક્ટ ટેબલ ટેનિસ ચેિમ્પયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાનો માનુસ શાહ ડબલ ક્રાઉન િવજેતા અને સુરતના ફ્રેનાજ ચીપલા િવજેતા થયા હતા. ભાવનગરની ટીમે ચેિમ્પયન્સ ટ્રોફી જીતી હતી. ચેિમ્પયનશિપના અંતે યોજાયેલ ઇનામ િવતરણ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે આઇઓસીએલના એક્ઝીકયુટીવ ડાયરેકટર એસ.કે. ધાર ગુપ્તા, હરેશ સંગતાણી સેક્રેટરી-જીએસટીટીએ, શ્રીમતી જયાબેન ઠકકર, પ્રમુખ- ટીટીએબી અને મંત્રી કલ્પેશ ઠકકર હાજર રહ્યા હતા. અને િવજેતાઓને ટ્રોિફ તેમજ સર્ટીિફકેટ એનાયત કર્યા હતા.