UNIQUE WAY

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
UNIQUE WAY

દિવાળીનાં વિવિધ તહેવારોનું મહત્ત્વ વેશભૂષાથી સમજ્યાં

સિટી રિપોર્ટર :વડોદરા

હરણી-વારસિયારિંગ રોડ પર આવેલી સેન્ટ રૂઝવેલ્ટ પબ્લિક સ્કૂલમાં દિવાલી સેલિબ્રેશન યોજાયું હતું. જેમાં ધનતેરસથી માંડીને ભાઇબીજ સુધીના વિવિધ દિવસોની વેશભૂષા પહેરીને સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. સેલિબ્રેશનમાં કેજી અને પ્રાઇમરી સેકશનના 80 જેટલા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ ઉપસ્થિત રહ્યાં હતા. સ્કૂલના ટ્રસ્ટી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, સ્ટુડન્ટ્સ તહેવારોનું મહત્વ સમજે તે માટે સેલિબ્રેશન કરાયું હતું.