• Gujarati News
  • ગોરવા આઇ.ટી.આઇ ખાતે એપ્રેન્ટિસની પરીક્ષાના ફોર્મ ભરાશે

ગોરવા આઇ.ટી.આઇ ખાતે એપ્રેન્ટિસની પરીક્ષાના ફોર્મ ભરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ગુજરાત ઇલેકટ્રીક બોર્ડના એપ્રેન્ટીસ એક્ટ 1971 હેઠળ તાલીમ લીધેલ હોય તેવા તાલીમાર્થી ગુજરાત હાઇકોર્ટના એલ.પી.એ.નં.1138/4 તા.14/17/02/14ના આદેશ મુજબ જે એપ્રેન્ટિસો પરીક્ષામાં બેસવાપાત્ર થતા હોય તેવા એપ્રેન્ટીસોએ આઇ.ટી.આઇ.ગોરવા ખાતે તા.15મી એપ્રિલ સુધીમાં જરૂરી દસ્તાવેજો સાથે રૂબૂરૂમાં આવીને પરીક્ષાના ફોર્મ ભરી જવા.