• Gujarati News
  • 7મી મેના રોજ લેવાનાર ગુજકેટની માહિતી પુસ્તિકાનું વિતરણ કરાયું

7મી મેના રોજ લેવાનાર ગુજકેટની માહિતી પુસ્તિકાનું વિતરણ કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મેડીકલ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષા 7મી મેના રોજ યોજાનાર છે. પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા તથા આઇડી-પાસવર્ડ સાથેની પીન નંબરનું વિતરણ કરાયું હતું. વડોદરા શહેર-જિલ્લામાંથી 7 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.