• Gujarati News
  • વીજળી બંધ 3 ફીડર વિસ્તારમાં આજે સવારે 9થી 1 પાવરકટ રહેશે

વીજળી બંધ - 3 ફીડર વિસ્તારમાં આજે સવારે 9થી 1 પાવરકટ રહેશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજરેષાની સમારકામની કામગીરી હાથ પર લેવામાં આવી છે. જે અન્વયે, સોમવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી કારેલીબાગ સબડિવીઝનના ગોલ્ડન ફીડર, ગોલ્ડન ચોકડી ફીડર તેમજ ટાવર સબ ડિવીઝનના ખાદીભંડાર ફીડર હેઠળના વિસ્તારોમાં વીજકાપ રહેશે.