• Gujarati News
  • ટ્રાફિક અમિતનગર સર્કલ પાસે ડ્રાઇવ ખાનગી વાહનોનું ચેકિંગ કરાશે

ટ્રાફિક - અમિતનગર સર્કલ પાસે ડ્રાઇવ ખાનગી વાહનોનું ચેકિંગ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |અમીતનગર સર્કલ પાસે ખાનગી વાહનો ગેરકાયદે પાર્ક કરાતાં હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હોય અમીત નગર સર્કલ પર મોટી સંખ્યામાં ખાનગી વાહન ચાલકો વાહનો ઉભા રાખે છે. એ.સી.પી. ટ્રાફિકે કાર્યવાહીની સુચના આપતાં આજે ટ્રાફિક પોલીસદ્વારા ચેિકંગ કરી ખાનગી વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.