Home » Madhya Gujarat » Latest News » Vadodara City » યંગ બરોડિયન્સ મનન શાહ અને વરુણ સરધારાએ ‘જો બકા’ જેવી એપ ‘દેખ ભાઇ’ મેમે બનાવી છે. જેમાં મરજીનું વા

યંગ બરોડિયન્સ મનન શાહ અને વરુણ સરધારાએ ‘જો બકા’ જેવી એપ ‘દેખ ભાઇ’ મેમે બનાવી છે. જેમાં મરજીનું વાક્ય 4 ભાષામાં લખી શકાય છે.

Divyabhaskar.com | Updated - Oct 11, 2014, 03:00 AM

પાછલાબે ત્રણ અઠવાડિયાથી સોશિયલ મિડીયામાં ખૂબ ઝડપે પોપ્યૂલર થયેલા ‘જો બકા..’ના મેમેની સફળતાથી પ્રેરાઇને સિટીના...

  • યંગ બરોડિયન્સ મનન શાહ અને વરુણ સરધારાએ ‘જો બકા’ જેવી એપ ‘દેખ ભાઇ’ મેમે બનાવી છે. જેમાં મરજીનું વા
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    પાછલાબે ત્રણ અઠવાડિયાથી સોશિયલ મિડીયામાં ખૂબ ઝડપે પોપ્યૂલર થયેલા ‘જો બકા..’ના મેમેની સફળતાથી પ્રેરાઇને સિટીના યુવાનો મનન શાહ અને વરુણ સરધારાએ હિંદી વાક્ય ‘દેખ ભાઇ’ને સેન્ટરમાં રાખીને ‘દેખ ભાઇ’ મેમેની એન્ડ્રોઇડ એપ્લિકેશન તૈયાર કરી છે.

    મનન શાહ એથિકલ હેકર છે. જ્યારે વરુણ કમ્પ્યૂટર અેન્જિનિયર છે. હાલમાં તેને પ્લે સ્ટોર પર ઓપન ટુ ઓલ મુકાઈ છે. એન્ડ્રોઇડ અપ્લિકેશનની સાથે વેબસાઇટ પર પણ ‘દેખ ભાઇ’ને મૂકાયું છે. જોકે મેમે જનરેટરની વેબસાઇટ પર મળતા સ્માઇલીઝ કરતા એપ્લિકેશન પર યુઝરને થોડા અલગ પ્રકારના સ્માઇલી મળશે. વેબસાઇટ અને એન્ડ્રોઇડ એપ્લિકેશનને ડેવલપ મનને કરી છે. જ્યારે મેમે અને અેપની તથા વેબસાઇટની ડિઝાઇન કોમ્પ્યૂટર એન્જિનિયર વરૂણે કરી છે. એપ્લિકેશન પર ફક્ત હિંદી નહી પરંતુ ગુજરાતી, ઇન્ગલીશ અને મરાઠી ભાષામાં પણ લખી શકવાની સુવિધા આપી છે.

    વધુ એટ્રેક્ટિવ સાઈટ

    ‘દેખભાઇ’નું ડિઝાઇનિંગ કરતા ધ્યાન રાખ્યું હતું કે, તમામ બ્રાઉઝરમાં સરખી રીતે ઓપન થઇ શકે. બીજી સાઇટ કરતા દેખભાઇ વધારે એટ્રેક્ટિવ રહેશે.

    મલ્ટિપલ લેંગ્વેજ વિશેષ

    ‘જોબકા ’ગુજરાતી ભાષામાં છે. જ્યારે ‘દેખ ભાઇ’ એપને મલ્ટિપલ લેન્ગેવજમાં તૈયાર કરી છે. ટ્રેન્ડને મેક્સિમમ લોકો એન્જોય કરે તેવા હેતુથી અમે બનાવ્યું છે.

    વરુણ સરધારા

    એજ : 24

    એજ્યુકેશન: બીઇ

    (કમ્પ્યૂટર એન્જિનિયરિંગ)

    હોબી: ચેસક્રિકેટ

    મનન શાહ

    એજ : 21

    એજ્યુકેશન: એથિકલહેકિંગના વિવિધ કોર્સિસ

    હોબી: એથિકલહેકિંગ, મ્યુઝિક

    ડિઝાઇનર

    ડેવલપર

    મેમે સિલેક્ટ કરવા

    લેંગ્વેજસિલેકશન કર્યા બાદ લિસ્ટમાં 20થી વધુ મેમે છે. જેમાંથી એક સિલેકટ કર્યા બાદ સ્માઇલી દેખ ભાઇની નીચે આવી જશે. ત્યાર બાદ તેને ઓપ્શન્સમાંથી સેવ કરી શકાય છે. સેવ કરવાથી જેપીઇજી મોબાઇલમાં ડાઉનલોડ થઇ જશે.

    4 લેંગ્વેેજમાં લખી શકાશે

    પહેલુંઅને બીજું વાક્ય લખાયાં બાદ નીચેના સ્ક્રોલમાં લેન્ગવેજિસનો ઓપ્શન સિલેક્ટ કરવો. જેથી ઉપરની બે લાઇનમાં લખેલું વાક્ય ટ્રાન્સલેટ થઇ શકે. લેન્ગવેજમાં ગુજરતી, હિંંદી, મરાઠી, ઇંગ્લીશનો ઓપ્શન આપવામાં આવેલ છે.

    ત્યારબાદ પ્રથમ વાક્ય ‘દેખ ભાઈ’ ડિફોલ્ટ છે. જેમાં દેખભાઇ રાખવું હોય તો જો બકા પણ લખી શકાશે.

    :બીજુંવાક્ય સેકન્ડ લાઇનમાં લખવું.

    ડાઉનલોડ થયા બાદ પ્રકારનું દેખાય છે

    એન્ડ્રોઇડ યુઝર્સે પ્લે સ્ટોર પર જઇને એપને ડાઉનલોડ કરવી.

    CYBER FUN

    જો બકા... તને જે લખવું હશે
  • યંગ બરોડિયન્સ મનન શાહ અને વરુણ સરધારાએ ‘જો બકા’ જેવી એપ ‘દેખ ભાઇ’ મેમે બનાવી છે. જેમાં મરજીનું વા
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • યંગ બરોડિયન્સ મનન શાહ અને વરુણ સરધારાએ ‘જો બકા’ જેવી એપ ‘દેખ ભાઇ’ મેમે બનાવી છે. જેમાં મરજીનું વા
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • યંગ બરોડિયન્સ મનન શાહ અને વરુણ સરધારાએ ‘જો બકા’ જેવી એપ ‘દેખ ભાઇ’ મેમે બનાવી છે. જેમાં મરજીનું વા
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • યંગ બરોડિયન્સ મનન શાહ અને વરુણ સરધારાએ ‘જો બકા’ જેવી એપ ‘દેખ ભાઇ’ મેમે બનાવી છે. જેમાં મરજીનું વા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending