• Gujarati News
  • આવતીકાલે યોજાશે રોબોકપ ચેમ્પિયનશિપ

આવતીકાલે યોજાશે રોબોકપ ચેમ્પિયનશિપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલ્ર્ડના એન્જિનિયરિંગ એન્ડ સાયન્સિસના સ્ટુડન્ટ્સમાં પ્રસિદ્ધ રોબોકપ ચેમ્પિયનશિપનો ઝોનલ રાઉન્ડ ફસ્ટર્ ટાઇમ ગુજરાતમાં યોજાશે. આ રાઉન્ડ માટે વડોદરાની નવરચના યુનિવર્સિટીની પસંદગી કરાઈ છે. રોબોકપમાં રોબોટિકસના મોડેલ્સ રજૂ કરવાના હોય છે.આગામી વર્ષનો ફિરા રોબોવલ્ર્ડ કપ કોરિયામાં યોજાશે. જેમાં વિશ્વભરની ટીમો ભાગ લેશે. નવરચના યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક.માં ૨૩-૨૪ ઓગસ્ટે ઇન્ટરનેશનલ રોબોટિકસ ચેમ્પિયનશિપનો ઝોનલ રાઉન્ડ યોજાશે. આ રાઉન્ડની વિનર ટીમ આઇઆઇટી ખડકપુરમાં ભાગ લેવા જશે.
ઞ્ર્ેોખ્ગ્ ર્ત્ર્ખ્ઞ્