• Gujarati News
  • IPCC રિઝલ્ટ:માનસી ડાંગરવાલા નેશનલ લેવલ પર ૩૬માં ક્રમે

IPCC રિઝલ્ટ:માનસી ડાંગરવાલા નેશનલ લેવલ પર ૩૬માં ક્રમે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધી ઇન્સ્ટિટયૂટ ઓફ ચાટર્ર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા મે માસમાં લેવાયેલી આઇપીસીસી (સીએ ઇન્ટરમિડીયેટ) એકઝામનું રિઝલ્ટ ગુરૂવારે સાંજે જાહેર કરાયું હતું. અટલાદરામાં આવેલા આઇસીએઆઇ ભવનમાં એક કાર્યક્રમ દ્વારા રિઝલ્ટ્સ જાહેર કરાયું હતું. જેમાં શહેરની માનસી ઉમેશ ડાંગરવાલા ૭૦૦માંથી ૫૧૩ માર્ક્સ મેળવીને સિટીમાં ટોપર તેમજ ઓલ ઇન્ડિયા લેવલ પર ૩૬મો રેન્ક મેળવ્યાની જાહેરાત કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જાહેર થયેલા સિએ ફાઇનલના રિઝલ્ટ્સમાં પણ સિટીની એક ગર્લ ટોપર રહી હતી અને આઇપીસીસીમા પણ આ દબદબો જળવાઇ રાો. આઇપીસીસીની એકઝામના બે ગ્રૂપ આપનારા ૪૨૯ સ્ટુડન્ટ્સમાંથી ૪૦ સ્ટુડન્ટ્સે સકસેસફુલી આ એકઝામ પાસ કરી હતી. જેને લીધે સિટીનું બોથ ગ્રૂપનું રિઝલ્ટ ૯.૩૨ પર્સન્ટ જાહેર થયું હતું. જયારે સિંગલ ગ્રૂપની એકઝામ કિલઅર કરનારા સ્ટુડન્ટ મળીને સીએ ફાઇનલમાં ૧૦૦થી વધુ સ્ટુડન્ટ્સ પહોંરયા હોવાનું જાણવા મળ્યુ હતું.
આઇસીએઆઇ બરોડા બ્રાન્ચના પ્રેસિડેન્ટ સીએ નયન કોઠારીએ જણાવ્યું હતું કે, તેમણે સ્ટુડન્ટ્સને સીએ ફાઇનલની સ્ટડી દરમિયાન જોઇન કરવાની આટિર્કલશીપ, ૯ મહિનાની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ વિશે માહિતી આપી હતી.
માનસી ડાંગરવાલા
એજ: ૨૨ એજયુકેશન: બીબીએ ઓનર્સ, એમ.કોમ ફાઇનલ, હોબી: રિડિંગ, કલાસિકલ ડાન્સ
માકર્સ
૫૧૩/૭૦૦
સિટીના ટોપર્સ
૧ માનસી ડાંગરવાલા ૫૧૩/૭૦૦
૨ નિશિલ શાહ ૪૮૬/૭૦૦
૩ આદિત્ય તંબોલી ૪૮૪/૭૦૦
૪ તનય મહેતા ૪૬૩/૭૦૦
૫ નુઝત તાઇ ૪૬૧/૭૦૦
૬ ક્રિષ્ના સોલંકી ૪૫૯/૭૦૦
૭ પૂજા શર્મા ૪૪૯/૭૦૦
૮ રવિશ ગુપ્તા ૪૩૬/૭૦૦
૯ મિતાંશુ ગોરડીયા ૪૨૬/૭૦૦
૧૦ ભૂમિ શાહ ૪૨૩/૭૦૦
૧૧ હેમંત કાબરા ૪૧૯/૭૦૦
૧૨ લુકમાન મંસુરી ૪૧૬/૭૦૦
૧૩ પુનિત તાપુરીયા ૪૧૩/૭૦૦
૧૪ સુનિધી રાજે ૪૦૯/૭૦૦
૧૫ અનુશ્કા ગુપ્તા ૪૦૯/૭૦૦
૧૬ રાહુલ શાહ ૪૦૬/૭૦૦
૧૭ સ્નેહ ભરતકુમાર ૪૦૫/૭૦૦
૧૮ રૂષભ શાહ ૪૦૩/૭૦૦
૧૯ જીનેશ શાહ ૪૦૧/૭૦૦
૨૦ સોૈરવ ગડા ૩૯૯/૭૦૦
૨૧ તિથી ગાંધી ૩૯૫/૭૦૦
૨૨ વિજય ચંડીરામાની ૩૯૪/૭૦૦
૨૩ આનંદ પોખરાણા ૩૮૯/૭૦૦
૨૪ અર્પણ શાહ ૩૮૯/૭૦૦
૨૫ નિકિત શ્રીવાસ્તવ ૩૮૭/૭૦૦
૨૬ શુભદા દેવભાંકર ૩૮૩/૭૦૦
૨૭ શ્રષ્ટી જાધવ ૩૮૦/૭૦૦
૨૮ વિધી શાહ ૩૭૮/૭૦૦
૨૯ આસ્થા જગેત