• Gujarati News
  • બે કોબ્રા, 31 સાપ પકડાયા

બે કોબ્રા, 31 સાપ પકડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સોમવારે એનિમલ એક્ટીવિસ્ટોએ બે કોબ્રા સહિત 31 સાપ પકડ્યા હતા. એનિમલ એક્ટીવિસ્ટોએ મકરપુરા જીઆઇડીસી અને જેસિંગપુરા ગામેથી બે કોબ્રા પકડયા હતા ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી એક કાળતરો, 19 ધામણ, 9 ચેકર્ડ અને 1 પાટલા ઘોને પકડી લીધી હતી અને વન વિભાગને સુપરત કર્યા હતા.