િસટી િરપોર્ટર :વડોદરા
ફ્રેન્ડસઓફ ઇઝરાયેલ સંસ્થા દ્વારા 5 દિવસનો હિબ્રુ અને જાપાનીઝ લેંગવેજ ટિચિંગનો કોર્સ આયોજિત કરાયો છે. કોર્સનો પ્રારંભ સોમવારે સવારે 9 વાગ્યાથી થશે. જેમાં ઇઝારાયેલથી આવેલા કોબી અને હિલેરી નામના બે યંગ સ્ટુડન્ટ્સ ઇઝરાયેલ વિશેની માહિતી આપશે. હિબ્રુના સેશન્સ સમાપ્ત થયા બાદ જાપાનીઝ લેંગવેજના સેશન્સ યોજાશે.
LEARNING
હિબ્રુ અને જાપાનીઝ લેંગવેજનો કોર્સ શરૂ