તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઠંડા પવનોથી બફારામાં રાહત

ઠંડા પવનોથી બફારામાં રાહત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. શહેરમાંસોમવારે બફારા અને ગરમીથી લોકોએ સામાન્ય રાહત મેળવી હતી. ઉત્તરપૂર્વમાંથી ફૂંકાયેલા ઠંડા પવનના કારણે તાપમાનનો પારો 36 ડિગ્રી સુધી રહ્યો હતો. આવતીકાલે મંગળવારે શહેરનું તાપમાન 37 ડિગ્રી રહે તેવી સંભાવના વ્યકત કરાઇ છે. ઉત્તરપૂર્વમાંથી ફૂંકાયેલા ઠંડા પવનના કારણે તાપમાનમાં સહેજ ઘટાડો રહ્યો હતો. ઠંડા પવનનો અનુભવ થયો હતો. જોકે બપોરના સમયે ગરમીનો અનુભવ થયો હતો પણ એકંદરે તાપ અને બફારાથી થોડી ઘણી રાહત મેળવી હતી.