તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કરાટે સ્ટેટ ચેમ્પિ.માં વડોદરાના સ્પર્ધકોને ફાળે 22 ગોલ્ડ મેડલ

કરાટે સ્ટેટ ચેમ્પિ.માં વડોદરાના સ્પર્ધકોને ફાળે 22 ગોલ્ડ મેડલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટેટ લેવલની કરાટે સ્પર્ધામાં કુલ 60 મેડલ મેળવનાર ટીમ

વડોદરા }તાજેતરમાં નડીયાદ ખાતે શોટોકોન કરાટે સ્ટેટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં વડોદરાના શોટોકોનના સ્પર્ધકોએ ભાગ લઇ સર્વશ્રેષ્ઠ દેખાવ કરી 22 ગોલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. વિજેતાઓમાં કરણ,હાદીર્ક, વિશાલ, કાતિર્ક, નૈશા, યવિસ્ત જમશેદજી, હીત દેસાઇ, સ્તૃતિ શાહ, દેવ ઠક્કર, પૃથ્વીરાજ ચૌહાણ, મલ્હાર, બી.મહેતા, પ્રથમ જોશી, સારસ્વત, જપન પંચોલી, આર્ય શાહ, કેવીન પંચાલ,પીટર થોમસ, અર્શ વકીલ, રવિશ,પ્રિયાંશુ, વૃતાંગ, સ્વાગતા ગીરી, આયુષ્ય જયસ્વાલ, મીરાં પ્રજાપતિ, ધાર્મિક પટેલ, નયન શાહ, કૃતાર્થ મોહીતે, સિદ્ધાર્થ પટેલ, માહિર શાહ, પ્રિયાંક ઠાકર,હાર્દ સોલંકી, અલૌકીક મહંત અને ઓમ વ્યાસનો સમાવેશ થાય છે. તેમના કોચ સિંહાન મહેશ રાવલ અને સેનસઇ રજનીકાંત સલાટ છે.