• Gujarati News
  • રાયફલ શુિટંગ ક્ષેત્રે િવવિધ કક્ષાની સ્પર્ધામાં ઝળક્યો વડોદરાનો યુવાન

રાયફલ શુિટંગ ક્ષેત્રે િવવિધ કક્ષાની સ્પર્ધામાં ઝળક્યો વડોદરાનો યુવાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા }તાજેતરમાંશહેરના યુવાન શુટર શિવાંગ પ્રદીપકુમાર બ્રહ્મભટ્ટે રાયફલ શુિટંગ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી વડોદરા શહેરને ગૌરવ અપાવ્યું છે. શિવાંગે સ્થાનિક કક્ષાએ બરોડ રાયફલ ક્લબ તરફથી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. રાજ્યકક્ષાએ તેણે બે સિલ્વર અમદાવાદ ખાતે યોજાયેલ સ્પર્ધામાં મેળવ્યા હતા. તેમજ નેશનલ લેવલે તેણે બે સ્પર્ધાઓમાં અનુક્રમે 606 અને 603 પોઇન્ટ્સ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. શિવાંગને રોજીંદી તાલીમ માટે એમ્યુનેશન માટે મોટો ખર્ચ થતો હોય છે. િવશેષ તાલીમ લઇને તે નેશનલ અને ઇન્ટરનેશનલકક્ષાએ વડોદરાનું નામ રોશન કરવાની અપેક્ષા રાખે છે. તાલીમ અર્થે દિલ્હી, પૂણે વગેરે સ્થળોએ જવાનું તેનું આયોજન છે.